Skip to content

ગુજરાતી સાહિત્યના સામાયિકો

Please find latest update of this list on http://aksharnaad.com/gujarati-magazines/ ( Thanks Jignesh ardhvavaru)
નામ: કવિલોક
તંત્રી: ધીરુ પરીખ
લવાજમ:
ભારતમાં વાર્ષિક: રૂ. ૧૦૦, આજીવન: રૂ. ૧૫૦૦
અમેરિકામાં વાર્ષિક: $7 અથવા રૂ. ૩૫૦, આજીવન: $150
ઇંગ્લેન્ડમાં વાર્ષિક: 6 Pound, આજીવન: ૧૦૦ Pound

પ્રકાર: દ્વિમાસિક

સરનામુ:
કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, અમદાવાદ – ૩૮૦૦૦૧

 
 

 

નામ કવિતા
સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં નામે મ. ઓ. કરવું
દેશમાં 200 રૂપીયા પરદેશમાં 500 રૂપીયા
સર્ક્યુલેશન મેનેજર જન્મભૂમી ભવન
જન્મભૂમી માર્ગ ફોર્ટ પો. ઓ. બોક્ષ 62
મુંબઇ ફોન 022-22870831
 
નામ :સહજ બાલ આનંદ

તંત્રી યશવંત મહેતા

પ્રકાર માસિક બાળ સાહિત્ય

લવાજમ ભારતમાં 250 . અમેરિકામાં 17 ડોલર અને ઇંગ્લેંડમાં 14 પાઉંડ

લવાજમ અને વ્યવસાય લક્ષી પત્રવ્યવહાર

ગુર્જર સાહિત્ય પ્રકાશન

રતન પોળ સામે ગાંધીમાર્ગ

અમદાવાદ 380 001

નામ :ઉદ્દેશ

તંત્રી :શ્રી રમણલાલ જોશી

પ્રકાર :માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
200
વિદેશમાં (ઍરમેલ)વાર્ષિક : રૂ.
750
આજીવન પ્રોત્સાહક સભ્ય રૂ. 1500 (ભારતમાં)

સરનામું :
ઉદ્દેશફાઉન્ડેશન
2, અચલાયતનસોસાયટી
,
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પાસે
,
નવરંગપુરા, અમદાવાદ-380009, ગુજરાત
ફોન : 91 – 79 – 27911677, 27910227

વિગત :
ગુજરાતી સાહિત્ય ના સમાચારો, વાર્તાઓ, સમીક્ષાઓ, વિવેચનો, કાવ્યો તેમજ કાવ્યોનો આસ્વાદ. આશરે 40 પાનાનું 16 વર્ષથી પ્રગટ થતું માસિકસામાયિક. ભારતમાં લવાજમ મની ઓર્ડર તેમજ ઉદ્દેશ ફાઉન્ડેશનના ચેક/ડ્રાફટ થી મોકલીશકાય છે. બહારગામના ચેક સ્વીકારાતાં નથી. છુટક નકલ ની કિંમત રૂ. 25 છે.

નામ :તાદર્થ્ય

તંત્રી :સવિતા ઓઝા

પ્રકાર :માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
70
આજીવન રૂ. 700 (ભારતમાં), શુભેચ્છક સભ્ય રૂ. 1000

સરનામું :
તાદર્થ્ય

સવિતા ઓઝા
એમ-29/249 વિદ્યાનગર, આંબાવાડી, અમદાવાદ-15, ગુજરાત.
ફોન : 91 – 79 –26745193

વિગત :
અભ્યાસ લેખ, ગુજરાતી વાર્તા, કાવ્યોનો સમાવેશ કરતુંદર માસની 29 તારીખે પ્રગટ થતું આશરે 48 પાનાનું સુંદર માસિક મેગેઝીન. લવાજમ માટેચેક યા ડ્રાફ્ટ તાદર્થ્યના નામથી મોકલવો. છુટક નકલની કિંમત રૂ. 7 છે. પરદેશના
લવાજમ માટે કાર્યાલયનો ફોનથી સંપર્ક કરવો.

નામ :શબ્દસૃષ્ટિ

સંપાદક :હર્ષદ ત્રિવેદી

પ્રકાર :માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ.
100
વિદેશમાં (ઍરમેલ)વાર્ષિક : રૂ.
1000
વિદેશમાં (સી-મેઈલ) વાર્ષિક : રૂ. 450

સરનામું :
ગુજરાતી સાહિત્ય અકાદમી
જૂનું વિધાનસભાભવન
,
ટાઉન હૉલ પાસે, સેકટર-
17
ગાંધીનગર-382 017, ગુજરાત.
ફોન : 91 – 79 –23256797, 23256798

વિગત :
ગુજરાતી સાહિત્ય અકાદમીના મુખપત્ર તરીકે ઓળખાતુંતેમજ ખૂબ જ લોકપ્રિય માસિક સામાયિક. અનેક કાવ્યો, વાર્તાઓ, સમિક્ષાઓ, વિવેચન, ચરિત્ર, નિબંધો, ગ્રંથાવલોકન, નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી વગેરે અનેક લેખોનોસમાવેશ કરતું આશરે 100 પાનાનું મેગેઝીન. લવાજમ માટે ચેક સ્વીકારતા નથી. માત્રડ્રાફટ અથવા મનીઓર્ડર ગુજરાતી સાહિત્ય અકાદમીના નામથી મોકલવો. વધારેમાં વધારે એકસાથે પાંચ વર્ષનું લવાજમ ભરી શકાય છે. જે માસમાં લવાજમ મળશે તેના પછીના માસથી અંકોમોકલવામાં આવશે. વર્ષના કુલ 12 અંકોમાં 1000 પાના કરતાંયે વધારે વાંચન
સામગ્રી.સાહિત્ય જગતમાં બનતી ઘટનાઓની રજેરજ માહિતી.

નામ :સૌજન્ય માધુરી

સંપાદક :યાસીન દલાલ

પ્રકાર :માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં વાર્ષિક રૂ. 100, આજીવન રૂ.
1500
વિદેશમાં વાર્ષિક :
$ 20
વિદેશમાં આજીવન : $ 100

સરનામું :
આશિયાના

5,
સૌરાષ્ટ્ર કલાકેન્દ્રસોસાયટી
,
રાજકોટ-360005, ગુજરાત.
ફોન : 91 – 281 –2575327

વિગત :
આ માસિક મેગેઝીનમાં મુખ્યત્વે બીજાં સામાયિકો તેમજદૈનિકોમાંથી ચૂંટેલી સામગ્રી પીરસાય છે. આમ છતાં તેમાં મૌલિક વાર્તાઓ અને લેખોનો પણસમાવેશ કરવામાં આવે છે. આ સામાયિકમાં કાવ્યોને સ્થાન આપવામાં આવતું નથી.ચેક/ડ્રાફ્ટ સૌજન્ય પબ્લિકેશનના નામે લખવા. લવાજમની વિગતની પૂછપરછ માટે સૌરભપુસ્તક ભંડાર, અમદાવાદ ના મોબાઈલ નંબર +91 9327000918 પર પણ પૂછપરછ કરી શકાયછે.

નામ :જલારામદીપ

તંત્રી :પ્રો. સતીશ ડણાક

પ્રકાર :માસિક મેગેઝીન

લવાજમ :
ભારતમાં ફક્ત આજીવન રૂ.
4001
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore વાર્ષિક (એરમેલ) : US$ 60, વાર્ષિક (સી-મેઈલ) :
US$ 40
વિદેશમાં (US, Canada, NZ, AUS, Singapore આજીવન (એરમેલ) : US$ 601, વાર્ષિક (સી-મેઈલ) :
US$ 401
આફ્રિકા અને ઈંગલેન્ડ : વાર્ષિક (એરમેલ) : 40 પાઉન્ડવાર્ષિક (સી-મેઈલ) : 30 પાઉન્ડ
આફ્રિકા અને ઈંગલેન્ડ : આજીવન (એરમેલ) : 401 પાઉન્ડ આજીવન (સી-મેઈલ) : 301 પાઉન્ડ

સરનામું :
શ્રી રામ પ્રકાશન
7, જલારામચેમ્બર્સ
,
જલારામ માર્ગ, કારેલીબાગ. વડોદરા-18, ગુજરાત
ફોન : 91 – 265 –2464797, 2462947
jalaramdeep@sify.com

વિગત :
દર માસની પહેલી તારીખે પ્રગટ થતા આ સામાયિક માંફક્ત આજીવન સભ્ય જ બની શકાય છે. તેમ છતાં સ્કુલ, કોલેજો તેમજ જાહેર ગ્રંથાલયોવાર્ષિક લવાજમના રૂ. 225 મોકલી શકે છે. ગુજરાતી સાહિત્યની સુંદર વાર્તાઓ અને અમુકસુંદર નિયમિત કોલમો ધરાવતું આ સામાયિક આશરે 84 પાનાનું આવે છે. સાહિત્યના વિવિધસમાચારો, ચિંતનલેખો, પુસ્તકોનો આસ્વાદ વગેરે સુંદર લેખોની વાંચન સામગ્રી માણી શકાયછે. ચેક કે
ડ્રાફટ શ્રી રામ પ્રકાશનના નામે મોકલવા.

નામ :પ્રત્યક્ષ

સંપાદક :રમણ સોની

પ્રકાર :માર્ચ, જૂન, સપ્ટેમબર, ડિસેમ્બરના અંતમાંપ્રકાશિત

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 150, દ્વિવાર્ષિક 250, આજીવન રૂ.
1200
વિદેશમાં : વાર્ષિક 20 ડૉલર અથવા 15 પાઉન્ડ.
વિદેશમાં : આજીવનડૉલર 100 અથવા પાઉન્ડ 75

સરનામું :
શારદા સોની
18, હેમદીપ સોસાયટી
,
ટાગોરનગરપાછળ
,
જૂના પાદરા રોડ, વડોદરા-
390015
ફોન : 91-265-2357187, 9228215275
ramansoni11@yahoo.com

વિગત :
આમાં ગુજરાતી સાહિત્યમાં પ્રકાશિત થતા પુસ્તકોનુંવિવેચન અને સમીક્ષાઓ આપવામાં આવે છે. આ સામાયિક વર્ષમાં ચાર વાર એટલે કે માર્ચ, જૂન. સપ્ટેમ્બર અને ડિસેમ્બરના અંતે પ્રકાશિત થાય છે. તેનું લવાજમ જાન્યુઆરીથીડિસેમ્બર મુજબ ગણાય છે. એટલે અધવચ્ચે લવાજમ ન મોકલતાં ડિસેમ્બર (મોડામાં મોડુંફેબ્રુઆરી) સુધીમાં લવાજમ મોકલી આપવા વિનંતી. સામાયિક આશરે 40 પાનાનું આવે છે.લવાજમની રકમ મનીઑર્ડર કે ડ્રાફટથી સ્વીકારાશે. ડ્રાફટ
શારદા સોની પ્રકાશકપ્રત્યક્ષએ નામે જ મોકલવા વિનંતી.

નામ :ફાર્બસ ગુજરાતી સભા

તંત્રી :મંજુ ઝવેરી / સિતાંશું યશ્ચંદ્ર

પ્રકાર :ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 200, આજીવન
1000
વિદેશમાં વાર્ષિક : રૂ. 600

સરનામું :
ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક
ઈમેજ પુસ્તકઘર
,
1-2,
અપર લેવલ, સેન્ચુરિ બજાર
,
આંબાવાડી, અમદાવાદ
– 380006
ફોન : 91 – 79 – 26560504

વિગત :
ગંથસમીક્ષા, સંશોધનલેખો, મીમાંસા, કૃતિ આસ્વાદ જેવાસાહિત્યના મહત્વના પાસાઓનો સમાવેશ કરતું આ મેગેઝીન ત્રૈમાસિક છે અને આશરે કુલ 70 પાનાનું આવે છે. છુટક નકલની કિંમત આશરે રૂ. 50 છે. ડ્રાફટ-મનીઑર્ડર વગેરે કયા નામેબનાવવા તે માટે ઉપરના ફોન નંબર પર સંપર્ક કરવો.

નામ :તથાપિ

સંપાદક :જયેશ ભોગાયતા

પ્રકાર :ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 200, દ્વિવાર્ષિક રૂ.
380,
વિદેશમાં વાર્ષિક : ડૉલર 30 અથવા પાઉન્ડ 24

સરનામું :
જયેશ ભોગાયતા
એ-9, પાર્થ પાર્ક
,
રાણેશ્વરમંદિર પાછળ, વાસણા રોડ
વડોદરા – 390012, ગુજરાત
ફોન : 91-265-2252211 મોબાઈલ : +91 9824053272
tathapi2005@yahoo.com

વિગત :
તથાપિનવેમ્બર, ફેબ્રુઆરી, મે અને ઑગસ્ટમાં એમવરસમાં ચાર વાર પ્રગટ થાય છે. લવાજમ રોકડે, ચેક અથવા ડ્રાફ્ટથી આપી શકાય છે. ચેકઅથવા ડ્રાફટ દક્ષા ભોગાયતા પ્રકાશક તથાપિના નામે મોકલવો. આ સામાયિકમાં કાવ્યો, વાર્તાઓ, અનુવાદ, સમીક્ષા, સાહિત્ય સમાચાર અને બીજી અનેક પ્રકારની વાંચન સામગ્રીઆશરે 107 પાનમાં આપવામાં આવે છે.

નામ :ખેવના

તંત્રી :સુમન શાહ

પ્રકાર :ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 125, આજીવન રૂ.
1250
વિદેશમાં વાર્ષિક : ડૉલર 15 અથવા પાઉન્ડ
12
વિદેશમાં આજીવન : ડૉલર 120 અથવા પાઉન્ડ 100

કૃતિ મોકલવા માટે તંત્રીનું સરનામું :
સુમન શાહ, જી-730, શબરી ટાવર
,
વસ્ત્રાપુર, અમદાવાદ-380015. ગુજરાત
ફોન : 91 – 79 – 26749635

લવાજમ મોકલવા માટેના સરનામાં :
મણિલાલ પટેલ
સહજબંગલો
,
શાંતાબા પાર્ક, ઓફફ બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર-388120 ગુજરાત.
અથવા
રાજેન્દ્ર પટેલ
714, આનન્દમંગલ-3, રાજનગર કલબ પાસે, આંબાવાડી, અમદાવાદ-
380006
ફોન : 91-79-26438063

વિગત :
આ સામાયિક માર્ચ, જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર નીછેલ્લી તારીખે પ્રકાશિત થાય છે. તેમાં કાવ્યો, ગઝલો, વાર્તાઓ, નિબંધો, સાહિત્યસમીક્ષા અને વિવિધ આસ્વાદોનો આશરે 64 પાનાઓમાં સમાવેશ કરવામાં આવે છે. લવાજમ મ.ઓ થીભરી શકાય છે. આજીવન ગ્રાહક થનારે ચેક ખેવના ટ્રસ્ટના નામે લખવો. અમદાવાદનીબહારના ચેક માટે રૂ. 25 અલગથી ઉમેરવા. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. પણ ચાર અંકોજે-તે વર્ષના પહેલા અંકથી જ ગણાશે. સિલકમાં નહી હોય તે અંક આગળના અંકથી સરભરકરાશે.

નામ :ધબક

તંત્રી :ડૉ. રશીદ મીર.

પ્રકાર :ત્રૈમાસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 100, આજીવન રૂ.
1500
વિદેશમાં : ડૉલર 100 અથવા પાઉન્ડ 80, પાકિસ્તાન રૂ. 2500/- (એરમેઈલ)
પાંચ વર્ષનું લવાજમ યુ.એસ.એ 40 ડોલર, યુ.કે. 40 પાઉન્ડ.

સરનામું :
ધબક

ડૉ. રશીદ મીર.
155, સબીનાપાર્ક
,
આજવા રોડ
,
વડોદરા-
390019
ફોન : 91-265-2564170 મોબાઈલ : +91 9427301555

વિગત :
ધબકમાર્ચ, જૂન, સપ્ટેમ્બર અને ડિસેમ્બરની 15મીતારીખે પ્રગટ થાય છે. તેમાં માત્ર ગઝલોનો જ સમાવેશ કરવામાં આવે છે. આ સામાયિક આશરે 48 પાનનું આવે છે. લવાજમ કઈ રીતે મોકલવું તે માટે કૃપયા તંત્રીનો ફોનથી સંપર્કકરવો.

નામ :નવનીત સમર્પણ

સંપાદક :દીપક દોશી

પ્રકાર :માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 175, બે વર્ષના : 300, ત્રણવર્ષના
450
પાંચ વર્ષના રૂ. 700 અને દસ વર્ષના રૂ.
1400
વિદેશમાં વાર્ષિક (સી-મેઈલ) : રૂ. 500 (એરમેલ) : રૂ. 900

સરનામું :
ભારતીય વિદ્યા ભવન
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-
400007
ફોન : 91-22-23634462/63/64
brbhavan@bom7.vsnl.net.in
deepsamarpan@yahoo.com

વિગત :
ભારતીય વિદ્યાભવનના આ સુપ્રસિદ્ધ સામાયિક માંકાવ્યો, ગઝલો, વ્યક્તિ પરિચય, વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, હાસ્યકથાઓ, જૉકસ અને અનેકવિધસાહિત્યના પ્રકારોનો આશરે 136 પાનામાં સમાવેશ કરવામાં આવે છે. નવનીત સમર્પણનુંલવાજમ ભરવા માટે ભારતીય વિદ્યા ભવનના નામે ચેક કે ડ્રાફટ મોકલવો. બહારગામના ચેકભરનારાઓએ રૂ. 25 વધારે
મોકલવા.

નામ :વલો કચ્છડો

સંપાદક :નરેશ અંતાણી

પ્રકાર :માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 45 આજીવન રૂ. 451

સરનામું :
ભૂમાનિકેતન

22-
બી, શિવમ પાર્ક
,
નાનાયક્ષ પાસે, માધાપર
ભુજ-કચ્છ-
390020
ફોન : 91–2832– 243242
valokutchdo@yahoo.com

વિગત :
વલો કચ્છડોએ ઈતિહાસ અને પુરાતત્વનું માસિક છે, ખાસ કરીને કચ્છ સંસ્કૃતિના લેખોનો સમાવેશ કરવામાં આવે છે. ગમે તે માસથી તેના ગ્રાહકથઈ શકાય છે. વધુ માહિતી માટે ઉપરના સરનામે સંપર્ક કરવો. વિદેશમાં લવાજમ બાબતેસંપાદક શ્રીનો સંપર્ક કરવો.

નામ :અખંડ આનંદ

તંત્રી :આનંદભાઈ અમીન

પ્રકાર :માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 150 આજીવન રૂ.
3000
વિદેશમાં વાર્ષિક એરમેલ : રૂ. 1000 અને સીમેઈલ રૂ.
600
વિદેશમાં આજીવન :રૂ. 15,000

સરનામું :
ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટ
આનંદભવન
,
બીજોમાળ, રૂપમ સીનેમાની બાજુમાં
,
રિલીફ રોડ, અમદાવાદ-
380 001
ફોન : 91–79– 25357482

વિગત :
કાવ્યો, વાર્તાઓ, નિબંધો, પ્રવાસ વર્ણનો, જૉકસ અનેનિયમિત સુંદર કોલમોનો સમાવેશ કરતું આશરે 104 પાનાનું માસિક મેગેઝીન. અખંડ આનંદદરમાસની દશમી તારીખે પ્રગટ થાય છે. ગમે તે માસથી ગ્રાહક થઈ શકાય છે. લવાજમ મનીઑર્ડરકે ડ્રાફટથી મોકલી શકાય છે. નવા ગ્રાહકો ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટના નામનો ચેક લખેતો લવાજમાં રૂ. 35 ઉમેરવા. બેંક ડ્રાફટ ભિક્ષુ અખંડઆનંદ ટ્રસ્ટના નામનો મોકલીશકાશે.

નામ :પરબ

તંત્રી :યોગેશ જોષી

પ્રકાર :માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 100 આજીવન રૂ.
1500
વિદેશમાં આજીવન: 70 પાઉન્ડ અથવા 120 ડૉલર

સરનામું :
પરબ

ગુજરાતી સાહિત્ય પરિષદપ્રકાશન
,
ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ
,
ટાઈમ્સપાછળ, નદીકિનારે.
પોસ્ટબોક્સનં :
4060
અમદાવાદ – 380009. ગુજરાત.
ફોન : 91–79– 26587947

વિગત :
ગુજરાતી સાહિત્ય પરિષદના આ સામાયિકમાં કવિતા, વાર્તા, નિબંધ, આસ્વાદ, અભ્યાસ, ગ્રંથાવલોકન, સમીક્ષા, પરિષદની પ્રવૃત્તિઓ તેમજસાહિત્ય સમાચારો નો સમાવેશ કરવામાં આવે છે. લવાજમ ગમે ત્યારે ભરી શકાય છે. લવાજમમનીઑર્ડર અથવા ડિમાન્ડ ડ્રાફટ ગુજરાતી સાહિત્ય પરિષદના નામથી સ્વીકારવામાં આવેછે. આ સામાયિકની પૃષ્ઠ સંખ્યા આશરે 96 છે. પરિષદ દ્વારા પ્રકાશિત થતા નવા પુસ્તકોનીપણ જાણકારી આ સામાયિકમાં આપવામાં આવે છે.

નામ :જનકલ્યાણ

સંપાદક :દેવેન્દ્ર ત્રિવેદી

પ્રકાર :માસિક

લવાજમ :
ભારતમાં વાર્ષિક : રૂ. 80, ત્રિવાર્ષિક : રૂ. 210 આજીવન રૂ. 7000
વિદેશમાં વાર્ષિક ઍરમેલથી : US$ 20 અથવા રૂ. 1000
વિદેશમાંઆજીવન ઍરમેલથી : રૂ. 15,000

સરનામું :
જનકલ્યાણ

સંત પુનિતમાર્ગ
મણિનગર
અમદાવાદ – 380008. ગુજરાત.
ફોન : 91–79– 25454545
jankalyan99@yahoo.co.in

વિગત :
કુલ 30,064 આજીવન ગ્રાહક ધરાવતું ગુજરાતીસાહિત્યનું પ્રાચીન જીવનલક્ષી માસિકપત્ર જનકલ્યાણ આશરે 56 પાનનું આવે છે. એપ્રિલ થીમાર્ચ લવાજમનું વર્ષ ગણાય છે. ગમે તે મહિનાથી લવાજમ ભરી શકાય છે, પરંતુ અંકોએપ્રિલથી માર્ચ સુધીના લેવાના રહેશે. દર માસની 21 મી તારીખે પ્રગટ થાય છે. આજીવનગ્રાહકોને દર વર્ષે ભેટ પુસ્તકો આપવામાં આવે છે. ચેક/ડ્રાફટ પુનિત સેવા ટ્રસ્ટનાનામે મોકલ
 

મૃગેશ શાહ  www.readgujarati.com

33 Comments leave one →
  1. February 5, 2009 2:13 pm

    wwoow gr8 info

    really helpful to ppl

    thanx !!

  2. March 7, 2009 3:20 pm

    very good info. keep it up.

  3. April 16, 2009 4:39 pm

    ઉપયોગી માહિતિ આપી…

  4. મે 8, 2009 7:10 am

    Thanks .very useful information.

    In the case of Dhabak the rate for abrod are confusive.$100.00 for a year for abroad and $40.00 for 5years subcription.

    needs some explanation please.

    With regards
    Wafa

    નામ : ધબક

    તંત્રી : ડૉ. રશીદ મીર.

    પ્રકાર : ત્રૈમાસિક

    લવાજમ :
    ભારતમાં વાર્ષિક : રૂ. 100, આજીવન રૂ. 1500
    વિદેશમાં : ડૉલર 100 અથવા પાઉન્ડ 80, પાકિસ્તાન રૂ. 2500/- (એરમેઈલ)
    પાંચ વર્ષનું લવાજમ યુ.એસ.એ 40 ડોલર, યુ.કે. 40 પાઉન્ડ.

  5. મે 15, 2009 6:42 pm

    કવિતા, કવિલોક, કુમાર ?? હજી ચાલુ છે?

  6. June 9, 2009 2:17 pm

    bahuj sunder mahiti

  7. ishqpalanpuri permalink
    June 18, 2009 8:54 am

    saras mahiti ! have tamaro blog falto jay 6e, congratulation !! pls keep it up & up

  8. NAVIN BANKER permalink
    August 2, 2009 2:17 am

    Aug.01, 2009

    Khub Khub umda kaam karyun chhe aape. Aatli badhi mahiti !!!
    Aasha raakhiye ke aapna sahitya rasiko aamanthi koinun lawajam bharine aatla sunder sahityik magazino mangaave !!!

    Navin Banker

  9. August 2, 2009 3:46 pm

    saras maahiti!!!! kavita, kumaar vagere samaavi shakaay!

  10. FUNNYBIRD permalink
    August 30, 2009 5:22 am

    Cool and useful information……..keep it up

    I want to subscribe………..tell me how to pay online

  11. Bharat Pandya permalink
    October 8, 2009 11:25 am

    Why Kumar is left out. or have mjissed it

  12. Prakash GADHAVI permalink
    October 22, 2009 5:06 am

    Thank you very much to creative team

    I have contacted 1-2 perx via this link

    Keep it up, best wishes

    Prakash GADHAVI

  13. November 3, 2009 4:06 am

    khub-khub abhinandan……

    aap ni MAHENAT ane LAGAN ne salaaaaaam.
    &
    sundar mahitisabhar jankaari badala aabhar sir.

  14. November 29, 2009 3:02 pm

    4) નામ: કવિલોક
    તંત્રી: ધીરુ પરીખ
    લવાજમ:
    ભારતમાં વાર્ષિક: રૂ. ૧૦૦, આજીવન: રૂ. ૧૫૦૦
    અમેરિકામાં વાર્ષિક: $7 અથવા રૂ. ૩૫૦, આજીવન: $150
    ઇંગ્લેન્ડમાં વાર્ષિક: 6 Pound, આજીવન: ૧૦૦ Pound

    પ્રકાર: દ્વિમાસિક

    સરનામુ:
    કુમાર ટ્રસ્ટ, ૧૪૫૪, રાયપુર ચકલા, અમદાવાદ – ૩૮૦૦૦૧

  15. February 20, 2010 6:53 am

    khub saras mahiti

  16. kanu yogi permalink
    August 21, 2010 8:56 am

    good effort by you.

  17. Vivek permalink
    October 2, 2010 11:19 am

    I can see that a lot of hard work has gone into providing such information on diasporic literature and writers.

    I now feel that the new generationof writers are active and that is very help encouraging for our matrubhasha

  18. Vinod Prajapati permalink
    October 7, 2010 8:15 pm

    Very good post Dr.chandravadanbhai Mistry pl.keepti up
    Vinod Khimji Prajapati
    Editor Agnichakra Gujarati magazine
    3,Vinod Khimji Road, Bail Bazar
    Kurla West Mumbai-400 070
    mobile 09820373837 and 09920373837

  19. himanshupatel555 permalink
    November 20, 2010 12:29 am

    અમુકના લવાજમ દર બદલાઈ ગયા છે અને અમુક બંધ થઈ ગયા છે.

  20. Dr.Vishwanath Patel permalink
    મે 8, 2011 11:13 am

    નમસ્કાર,
    આપની આ માતૄભાષા પ્રત્યેની સમર્પિત ભાવના અનન્ય છે.
    -અભિનંદન.
    H.O.D (Gujarati)
    Dr. V.L.Patel
    Bhavnagar Samaldas college

  21. February 11, 2012 10:05 am

    અ‍તી સુંદર ઉપયોગી માહિતિ આપી………….અ‍ભ‍ીનંદન………
    -મનોજ આર. ઉનડકટ
    શરૂઆત દૈનિક કાર્યાલય,
    અખબાર ભવન, ગિરનાર રોડ,
    જુનાગઢ. (ગુજરાત) ફોન : (૦૨૮૫) ૨૬૨૫૪૦૦,
    મો: ૯૮૨૫૨ ૨૦૭૭૧, ૯૪૨૬૭ ૭૬૫૯૮

  22. July 18, 2012 12:03 pm

    સામયિકનું નામ : Sangharsh/Struggle : e-Journal of DALIT Literary Studies
    પ્રથમ અંક : ૨૦૧૨, સંપા. ડૉ. પ્રમોદ કુમાર
    લવાજમ અંગેની વિગત :
    સહયોગ રાશી ૧૦૦૦થી શરૂ. પ્રસ્તુત સામયિક વાચકો, લેખકો, શુભેચ્છકોના આર્થિક સહયોગથી ચાલે છે. માટે સામયિકના હિતેચ્છુ ૧૦૦૦થી વધુની રકમ પણ શુભેચ્છા રાશી પેટે આપી શકે છે.
    સંપર્ક :
    Dr. Parmod Kumar
    # 191, Sector-19 B, DDA Multi-Storey Flats,
    Sanskriti Apartments, Dwarka, New Delhi-110075
    Mob.- 0-9818209985
    E-mail: parmod.mehra@gmail.com
    editorsangharsh@gmail.com
    વેબસાઈટ : http://www.dalitsahitya.com
    http://www.dalitliterature.com/
    http://www.ejournal.co.in/sangharsh
    સામયિકનું વિષયવસ્તુ અને પ્રકાર :
    દલિત, મહિલા અને આદિવાસી સંબંધિત મુદ્દાઓ પર લખતા સાહિત્યને અહીં સ્થાન આપવામાં આવે છે. અહીં લેખ, નિબંધ, કવિતા, વાર્તા, આત્મકથાઅંશ, ચરિત્ર વગેરે અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી ભાષામાં પ્રકાશિત થાય છે. સામયિકનો પ્રકાર ત્રિમાસિક છે. દર ત્રણ મહિના પર લેખક તેમજ વાચક વેબસાઈટ પર અંક જોઈ-વાંચી શકે છે.

  23. urvi permalink
    November 28, 2012 2:08 am

    હું બગસરા ડિસ્ટ્રિક્ટ અમરેલીથી પ્રગટ થતાં માસિક તમન્નાનું એડ્રેસ શોધી રહી છું શું તે મળશે કે વિજયજી??

  24. Satish Kalaiya permalink
    November 30, 2012 11:51 am

    Gujaratna sahitya sarjako,magazines/news papers etc ni mahiti aapwa badal shri Vijaybhaino aabhar !

  25. patel rajesh.j patel permalink
    March 17, 2013 1:09 pm

    gujarati sahity jetalu vadhare vachay to gujarati bhasha samrudh thashe

    • patel rajesh.j patel permalink
      March 17, 2013 1:11 pm

      mare nava bahar padata sahity ni jankari

  26. April 2, 2013 1:34 pm

    Name: Protyle
    Editor: Kuldeep Sarvaiya (Nirma Pharmacy Students)
    Price: Free (Online magazine, amaro vichar chhe ke ame RECYCLING ni madad thi amari magazine print pan karaviye)
    Pratham ank: November 2012
    Prakar: Masik
    E mail: editor@protylemagazine.in
    Website: http://www.protylemagazine.in
    Description: Amari aa magazine bilkul free chhe ane kayam mate raheshe. Aa magazine Nirma na vidyarthi dwara sharu karvama aavel chhe. Aama chhapata darek lekh koi ne koi vyakti dwara moklavel hoy chhe. Vadhare mahiti mate kripaya amari website visit karo. Hal aa magazine angreji ma uplabdh 6 pan thoda Volunteer ni madad thi ame aa magazine gujarati ma pan prakashit karva magiye chhiye to madad karva namra vinanti.

  27. Dr. Madhavi vyas permalink
    June 17, 2013 6:27 am

    Aje gujarati bhashane j mahtav mali rahyu che te avkardayak che.vividh samyikothi vanchan vishal banyu che.

  28. Dr. Madhavi vyas permalink
    June 17, 2013 6:30 am

    Anubhav a suthi motu bhathu che, atle kai pan shikhava ttpar raho.

  29. Dr. Madhavi vyas permalink
    June 17, 2013 6:34 am

    Mara guruji hamesha kahe che k:, a duniyama ashky jevu kashu j nathi, badhu j shky che jo tame chaho to.

  30. viral prajapati permalink
    August 20, 2013 10:51 am

    ખુબ સરસ માહિતી
    ગુજરાતી મુખપત્રોની માહિતી જેટલી જલ્દી અપાય તેટલી જલ્દી આપવા વિનંતી સાહેબ

  31. dr.bhasker shukla permalink
    January 2, 2015 6:49 am

    DR.BHASKER SHUKLA ati upyogi mahiti.. gujarati bhasa jindabad…..

Trackbacks

  1. વિજયનું ચિંતન જગત « ગુજરાતી બ્લોગ જગત ને એક તાંતણે બાંધતી કડી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: