મનની મોસમમાં ખુમારીનો માનવી ડો.મહેશ રાવલ
“ગમતાંને ગમતું દીધું છે!
બીજે ક્યાં નમતું દીધું છે!….ડૉ,મહેશ રાવલ
મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે અને બધાની માણવાની રીત પણ નોખી જ હોય છે એટલે જ મન માનવીને હર્યોભર્યો રાખે છે. વિરાનાને મઘમઘતો બનાવી શકે છે,કોઈ માનમાં, તો કોઈ સ્વમાનમાં મનની મોસમ માણે છે.આવા સ્વમાનથી જીવતા ડૉ મહેશ રાવલ ને ૨૦૧૨ માં મળી, કેમ છો? ની વ્યહવારિકતા પતાવી મેં કહ્યું ખુબ સરસ લાખો છો આપની કવિતા “શબ્દનુસર્જન” મારા બ્લોગ પર મુકું છું ઘણા પસંદ કરે છે. જવાબ આવ્યા મુકો એનો વાંધો નથી પણ મારું નામ મહેશ રાવળ નથી “રાવલ” છે એની નોથ લઇ લ્યો, મારુ નામ ખોટી રીતે લખાય તે મને મંજુર નથી .બે ક્ષણ માટે હું વિચારમાં પડી ગઈ આટલો તિખારો, અનેક સવાલ ઉપજી ગયા.આટલું સારુ લખતો વ્યક્તિ નામને જીવાડવાની મથામણ કેમ કરતો હશે ?હું એમની પ્રશંસા કરું છું અને આમ કેમ વાતો કરે છે ?પછી તો વારંવાર મળવાનું થયું ફ્લોરીડા કવિ સમેલનમાં પણ સાથે હતા,વધારે પરિચય થતો…
View original post 686 more words