Skip to content

મળવા જેવા માણસ – દીપક ધોળકિયા

ડિસેમ્બર 25, 2015

ગુજરાતી પ્રતિભા પરિચય

dipak_dholakia_1

         દીપકભાઈનો જન્મ ૧૯૪૮માં કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં થયેલો. ૧૯૫૦ માં જ્યારે એ માત્ર બે વર્ષના હતા ત્યારે એમના દાદા શ્રી ગુલાબશંકર અમૃતલાલ ધોળકિયા ભારતની બંધારણ સભાના સભ્ય હતા, અને ૧૯૫૨ માં ભારતની પહેલી લોકસભામાં તેઓ કચ્છના પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા. ફરી પાછા ૧૯૬૨માં ગુજરાત વિધાનસભામાં ભુજના પ્રતિનિધિ તરીકે ચૂંટાયલા. દીપકભાઈના પિતા ભાઇકાકા દસમા ધોરણ સુધી ભણેલા હતા. એમના બા માત્ર લખી-વાંચી શક્તા, અને છતાં પણ એમનો વાંચનનો શોખ એટલો જબરો હતો કે લાયબ્રેરીમાંથી રોજ એક પુસ્તક મંગાવીને પુરૂં કરતા. આટલું મોટું રાજદ્વારી Background ધરાવતા હોવા છતાં એ એક મધ્યમ વર્ગી કુટુંબ હતું.

           દીપકભાઈનો પ્રાથમિક શાળાનો અભ્યાસ ભુજની ઘર નજીકની સરકારી શાળામાં થયો. એ સમયના રિવાજ અનુસાર, શાળામાં દાખલ થયા ત્યારે નાળિયેર અને પાવલી (ચાર આના) લઈ ગયેલા અને શિક્ષકાના પગપાસે મૂકી શિક્ષિકાને પગે પડેલા. શિક્ષકો પ્રત્યેનો આવો આદરભાવ દીપકભાઈએ જીવનભર જાળવી રાખ્યો. પાંચમા થી સાતમા ધોરણ સુધીનો અભ્યાસ એમણે મહારાણી શ્રીગંગાબાસાહેબ મિડલ…

View original post 778 more words

Advertisements
One Comment leave one →
  1. ડિસેમ્બર 25, 2015 1:32 પી એમ(pm)

    રિબ્લોગ કરવા માટે ખુબ ખુબ આભાર. પણ એ પરિચય માટે યશના સાચા અધિકારી શ્રી. પી.કે.દાવડા છે. તેમણે એ શ્રેણી તૈયાર કરવાની ખુબ જહેમત લીધી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: