Skip to content

( 507 ) મળવા જેવા માણસ ….શ્રી ચીમન પટેલ ‘ચમન’…..પરિચય ….શ્રી પી.કે.દાવડા

August 20, 2014

વિનોદ વિહાર

શ્રી પી.કે.દાવડા ની “ મળવા જેવા માણસો “ ને નામે હવે તો ખુબ જાણીતી પરિચય શ્રેણીમાં એમણે હ્યુસ્ટન નિવાસી શ્રી ચીમનભાઈ પટેલ “ ચમન “ નો સરસ પરિચય કરાવતો લેખ મને ઈ-મેલથી મોકલ્યો છે એને આજની વિનોદ વિહારની પોસ્ટમાં રજુ કરતાં ખુબ આનંદ થાય છે .

શ્રી ચીમનભાઈ ના હાસ્ય લેખો, વાર્તાઓ, કાવ્યો , ગઝલો, હાઈકુ વી, સાહિત્ય કૃતિઓ વિનોદ વિહારમાં અન્ય બ્લોગોમાં અગાઉ એમના પરિચય સાથે પ્રગટ થતી રહે છે એટલે એમનું નામ સાહિત્ય રસિકોમાં અજાણ્યું નથી . 

શ્રી ચીમનભાઈ સંબંધે મારાં માસીના દીકરા એટલે કે કઝીન ભાઈ થાય છે .એમના પિતા અને મારા પિતા મારા નાના ભગવાનદાસની રંગુનની પેઢીમાં સાથે કામ કરતા હતા .એટલે અમારો ઘણા વર્ષોનો કૌટુંબિક સંબધ છે .મારી માફક એમનો જન્મ પણ બર્મા રંગુનમાં થયો હતો. ચીમનભાઈ અને એમનાં પત્ની સ્વ.નીયંતીકાબેન ઉપર મારાં માતુશ્રી સ્વ. શાંતાબેન ખુબ જ હેત રાખતાં હતાં . 

શ્રી દાવડાએ એમના પરિચયમાં શ્રી ચમનભાઈ વિષે વિગતે લખ્યું છે એટલે મારે વધુ લખવાનું…

View original post 1,010 more words

One Comment leave one →
  1. pragnaju permalink
    August 20, 2014 12:32 pm

    ચીમનભાઈ ‘ચમન’ પ્રેરણાદાયી જીવન
    યાદ આવે
    .એક થા ગુલ ઔર એક થી બુલબુલ; દોનોં ચમનમેં રહતે થે..
    અને
    ચમનમેં આપ કિ ફિઝા હી કુછ ઐસી બિખરી હૈ કિ ગુલ તો ખીલતે રહેંગે જઝબાતો ઔર ખયાલાતો કે !

    તેમનો ખરો પરીચય તેમના ચિત્રો/કાવ્યો છે
    ખૂબ ગમ્યા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: