કંટેન્ટ પર જાઓ

ડૉ નટવરભાઇ ગાંધી-સોનેટ ગાંધી

જાન્યુઆરી 25, 2012

વિજય શાહ અને ડો નટવરભાઇ ગાંધી

ડૉ નટવર ગાંધી ” પ્રથમ” નાં ઉપક્રમે હ્યુસ્ટન આવ્યા અને એમના સોનેટૉ એમના ભાવ વહી અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો.સવારનાં નવનાં ટકોરે સતીશભાઇ સાથે તેમનુ “ભોજન” રેસ્ટોરંટમાં સતિશભાઇ સાથે આગમન થયું ત્યારે પહેલી નજરે ન જાણાયું કે તેઓ અમેરિકાનાં મુખ્ય નાણાકીય અધિકારી છે અને ગુજરાતનુ અને ગુજરાતીઓનું આગવુ ગૌરવ છે પણ જ્યારે માઇક ઉપર પૃથ્વી છંદમાં સોનેટો એમના મૃદુ અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો ત્યારે લાગ્યું કે ગુજરાતી ભાષા પણ તેમના સર્જનો દ્વારા જીવંત છે. તેઓ ગાંધીજીનાં ઉપદેશોને જાણે છે અને પાળે પણ છે. અમેરિકાની ધરતીમાં રહેલી સારપને માણે છે અને ભારતનાં સંસ્કારોની ધૂળ માથા પર રાખે છે. પૂર્વ અને પશ્ચિમનું સુભગ સમન્વય તેમનમાં જણાય છે. તેમનો પરિચય આ પાવર પોઇંટ પ્રેઝન્ટેશન Natwar Gandhi-vishal થકી મળશે.

 

જેમના મિત્રો પન્નાબેન નાયક અને સુરેશ દલાલ જેવા સમર્થ સાહિત્ય કારો હોય તેઓનાં સર્જનો માણો www.narwargandhi.com ઉપર. તેમના બે સોનેટ સંગ્રહો ઇંડિયા ઇંદિયા અને અમેરિકા અમેરિકા વાંચ્યા પછી અમેરિકનગુજરાતીઓ  તેમને સોનેટ ગાંધી કહે તે યોગ્ય જ છે

No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: