Skip to content

હાંરે દોસ્તો ચાલો દાદાજીનાં દેશમાં-મધુ રાય

ઓક્ટોબર 13, 2010

dadaji1

dadaji2

દિવ્યભાસ્કરની બુધવારની કળશ પૂર્તિ ની મધુ રાય ની કોલમ “નીલે ગગન કે તલે” માં થી સાભાર

હરીક્રીષ્ણ મજમુંદાર દાદા વિશે લખવાનું મારે ભાગે આવે ત્યારે એટલું જ લખું કે ૯૧ વર્ષે પણ ૧૯ વર્ષનાં યુવાન જેવી તાજગી અને વહેવારીક જ્ઞાન નો હકારાત્મક વાતો નો ફુવારો એટલે દાદા.. તેમની સાથે કામ કરતી વખતે મે કાયમ એમને સાંભળ્યા છે અને હરદમ હું કંઇકને કંઇક પામ્યો છું.

Advertisements
One Comment leave one →
 1. pragna Vyas permalink
  ઓક્ટોબર 13, 2010 5:44 પી એમ(pm)

  મધુર અને સાચી વાત

  મધુ રાયને એવું પૂછયું કે, તમારી કતિઓ ‘કુમારની અગાસી’, ‘કોઇ એક ફૂલનું નામ બોલો’, ‘કિમ્બલ્સ રેવનવૂડ’, ‘કૌતુક’ એવી રીતે ‘ક’ શબ્દ થી જ શરૂ થતી હોય તેવું શા માટે? તેના ઉત્તરમાં તેમણે કહ્યું કે, આ તો મને પણ આજે ખબર પડે છે, કોઇ ઘ્યાન રાખીને એવી રીતે લખ્યું નથી. સર્જન પ્રક્રિયા અંગે તેમણે કહ્યું કે, હું કયારેય કોઇ સામગ્રી એકઠી કરીને કે કોઇ વિચાર કોઇ ઇઝમ એટલે કે, વાદને ઘ્યાનમાં રાખીને લખતો નથી. સ્કૂર્ણા થાય અને સહજતાથી લખાઇ જાય તેમાં એમ જ અનાયાસ કોઇ વાદ આવી જાય તો તે કો-ઇન્સિડન્સ હોય છે. અલબત, ગુજરાતી ટૂંકી વાર્તાઓ કે નવલકથાઓના ક્ષેત્ર નવાં પરિમાણો સર્જનારા અને કથન શૈલીનો પ્રકાર આપનારા મધુ રાયનો આ જવાબ અખબારી ભાષામાં કહીએ તો ‘શંકાસ્પદ’ લાગ્યો હતો. કેમ કે, આવું બળુકું સર્જન સાવ સહજ થાય?’કિમ્બલ રેવન્સવૂડ’ પરથી સ્યૂટેબલ બ્રાઇડ’નો પ્રયોગ દેશભરના ૨૨૦૦ યુવાનો સામે કરેલો. દરેક યુવાને યોગેશમાં જ પોતાની જાતને જોઇ. પ્લે પૂરું થયે અમને સળંગ ૨૦ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું!અનુગામી કથામાં ન્યૂ જર્સીની એક છોકરી તે લેખકને સામે ચાલીને કહે છે કે મારા ઉપર એક નવલકથા લખો, ને મને બી યોગેશ જેવી મોજ કરાવો. તે લખાય તો માણવાની મઝા આવશે.
  મધુ રાય અહીં અત્યારે કોર્ટ તથા હોસ્પિટલ જેવા સ્થળો પર ‘ઓફિશિયલ ઇન્ટરપ્રીટર’ એટલે કે, દુભાષીયાનું કામ કરેછે. એ પહેલાં તેઓ હેરોઇન-ચરસના બંધાણીઓને વ્યસન છોડાવવાનું કામ વ્યાવસાયિક ધોરણે કરતા. જીવનની કઠોર અને ઘણે અંશે નગ્ન વાસ્તવિકતાઓ તેમણે આવા વ્યવસાયમાં જોઇ તેનું રૂવાડા ઊભુ કરી દે તેવું વર્ણન તેમણે કર્યું હતું.
  તેમની વાતમા સચ્ચાઈ હોય છે.તેમની આ વાત અમને ખૂબ ગમે છે-‘હું ભગવાનને માનું કે ન માનું તેથી ભગવાનને કોઇ ફેર પડતો નથી, મને જેટલી શ્રઘ્ધા ઇશ્વરમાં છે તેના કરતાં માણસની શ્રઘ્ધામાં મને વધારે શ્રઘ્ધા છે’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: