કંટેન્ટ પર જાઓ

આર. આર. શેઠની કંપની દ્વારા તદ્દન નવા બેસ્ટસેલર પુસ્તકો

મે 21, 2009

rrsheth-1Price : 100/- only

EAN : 9798380051352

Bound : Paperback Size : Demy

આ અમુલ્ય પુસ્તકમાં બિરબલ મૅનેજમેંટનુ ડહાપણ અને આપણી રોજ-બરોજની સમસ્યાઓનુ સચોટ ઉકેલ દર્શાવે છે. દરેક કથાઓની આખરમા મૅનેજમેંટ મંત્ર આપવામાં આવ્યો છે જે સમગ્ર કથાનો નિચોડ છે. તમારી સર્જનાત્મક્તાને ધાર આપવા આ પુસ્તક અનિવાર્ય છે. ü અડધા પાનામાં આકર્ષક ચિત્રો દ્વારા દરેક કથાની સરળ પ્રસ્તૂતિ. ü ‘Solve Your Problem – The Birbal Way’ – નેશનલ બેસ્ટસેલરનો ભાવાનુવાદ ü દરેક જાણીતા બુક-સૅલરને ત્યાં મળશે. આજે જ વાંચો આ પુસ્તક દર્શાવે છે લીડરશીપનાં ગુણો વિકસાવવાની પદ્ધતિ પંચતંત્રની રીતે જે તમને આજની હરિફાઈભરી જિંદગીમાં કામમા આવશે. લીડરશીપના પાંચ રહસ્યોને, પંચતંત્રની કથાઓના આધારે આધુનિક મૅનેજમેંટમાં કેવી રીતે અને કેટલા ઉપયોગી થઈ શકે છે તે પણ દર્શાવ્યુ છે.

rrsheth2Price : 100/- only

EAN : 9789380051345

 Bound : Paperback Size : Demy

પંચતંત્રની 60થી વધુ વાર્તાઓ દ્વારા લીડરશીપના ગુણો વિકસાવો. ü અડધા પાનામાં આકર્ષક ચિત્રો દ્વારા દરેક મુદ્દાની સ્પષ્ટ સમજણ ü ‘Secrets of Leadership – The Panchatantra Way’ – નેશનલ બેસ્ટસેલરનો ભાવાનુવાદ

 

 http://www.rrsheth.com/Suchipatra2009.pdf.

R. R. Sheth & Co.

 Email : Sales RRSheth <sales@rrsheth.com>

Ahmedabad 079 – 2550 6573, 2550 1732 :

Mumbai 022 – 2201 3441, 2205 8293

5 ટિપ્પણીઓ leave one →
 1. Vikram Mahida permalink
  સપ્ટેમ્બર 3, 2009 7:07 એ એમ (am)

  pl do send me this to book to this addreess
  Vikram Mahida
  Catholic Church
  Khambholaj
  Anand.Dt.- 388330
  Gujarat
  i will send you money order. pl send me your address
  thanks a lot

 2. Vikram Mahida permalink
  સપ્ટેમ્બર 3, 2009 7:09 એ એમ (am)

  pl send me this books i will pay you by mo

 3. Vikram Mahida permalink
  સપ્ટેમ્બર 3, 2009 7:11 એ એમ (am)

  pl send me your address so that i can send you mo for these two particular books

 4. R B PATEL permalink
  એપ્રિલ 8, 2011 2:14 એ એમ (am)

  I want to know about CD -Krishanm sharnam gacchhami from Gunvant Shah

 5. Nikunj Baraiya permalink
  ફેબ્રુવારી 19, 2014 7:09 એ એમ (am)

  very nice novel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: