કંટેન્ટ પર જાઓ

અનરાધાર ~ પ્રાર્થના મંદિર~મેહુલ શાહ

એપ્રિલ 12, 2009

     મેહૂલ શાહ સાથે આજથી ત્રંણ વર્ષ પહેલા જ્યારે વૈશ્વિક વાતચીત સંમેલન કર્યુ હતુ ત્યારે વાતો કરી હતી અને તેના નાના સાથેના જ્ઞાતી સબંધો તાજા કર્યા હતા ત્યારે તેને આનંદ અને આશ્ચર્ય થયુ હતુ. વિશાલે જ્યારે બધાને અનુકુળ સમય શોધવા પ્રયત્ન કર્યો ત્યારે મેહુલને સૌથી કપરો સમય મળ્યો..મોડી રાતનાં ૨.૦૦ વાગ્યાનો..પણ માતૃભાષાની પ્રીત એવી જબર જસ્ત કે તે મીટીંગમાં હાજર રહ્યો અને તે સમયની તકનીકી સહાયમાં તેણે નીલેશ વ્યાસ, ધવલ શાહ અને વિશાલ સાથે સક્રિય સહકાર આપ્યો.જવાબદાર ગુજરાતી ભાષાનાં યુવા પેઢીનો તે જાગરુક સેનાની છે જેને સ્નેહરશ્મીની કાર્ય ભૂમી સી. એન્ વિદ્યાલયનું ગુજરાતી ભાષા રુપી ધાવણ બચપણમાં આકંઠ પીધુ છે. જેનો જીવંત ઉદાહરણ તેના બે બ્લોગ છે

અનરાધારસિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.અનરાધારમાં તેની નાવિન્ય ભરેલી કૃતિઓ તથા તેના સર્જનાત્મક ભરેલા ચિત્રો અને યુવા સમયની ઉષ્મા સભર કવિતાઓ જડશે


પ્રાર્થના મંદિર –  શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.

તેનો પરિચય તેના જ શબ્દો માં 

‘ Heart ના Serverમાં જાણીતો ‘સ્વાર્થ’ નામે વાયરસ,

સંવેદનાના સંદેશા ‘currupt’ મળે,

આપણે ‘wide national network’માં સફળ,

આપણે home networka માં નિષ્ફળ,

આપણે ૬ USB portsવાળા, Multi thrading સંબંધોમાં માનનારા,

common protocol – ASTP ( Artificial smile Transfer Protocol) ના સહારે જીવનારા,

રોજ રોજ ‘Conflicts’ થાય છે – ‘Protocols’ ‘ports’, ‘વિચારો’ – બધું જ …

હું ‘printer’ , Print કરું બીજાનાં વિચારો- મારા Blank page brain ઉપર,

હું ‘scanner’ ‘scane’ કરું વિશ્વાસને, હું ‘cracker’..’crack’ કરું વિશ્વાસને- – –

‘update’ કરું, ‘refreash’ કરું – રોજ રોજ મારી સંસ્કૃતિને,

સ્વાગત કરું Default Desktop-
‘shift +delete’ કરું જૂના સંબંધોને …….
હું ‘Net work Engineer-
મારું અસ્તિત્વ – મારું Computer ,
You know ? હું વાપરું છું –
 windows SL- Selfish Life!

(Feb 2002)

Contact Info :mehuniki@gmail.com

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: