રન્નાદે પ્રકાશનનું સૂચિપત્ર- જુન ૨૦૦૮
માર્ચ 30, 2009
કવિ અને ગઝલકાર મનહર મોદીનાં પુત્ર હંમેશ મોદીની ગુજરાતી પુસ્તકોની દુનિયા એટલે રન્નાદે પ્રકાશન જેમનો એક પગ અમદાવાદમાં અને એક અમેરિકામાં. તેમની બધી વાતોમાં અમદાવાદ છલકાય…દર મહિને બે મહિને “ઓળખ” દ્વારા સમગ્ર અમેરિકામાં સૌને મળતા હંમેશભાઈ ગુજરાતી પુસ્તકોની દુનીયા જીવંત રાખે છે. તેમના પુસ્તકોનું સુચીપત્ર અત્રે સામેલ છે જેમાં તેમનો સંપર્ક અને ઇ મેલ સરનામુ પણ છે
રન્નાદે પ્રકાશનનું સૂચિપત્ર જુન ૨૦૦૮
Contact:
2 ટિપ્પણીઓ
leave one →
Thanks,
Nice list
good http://palji.wordpress.com