કંટેન્ટ પર જાઓ

સુધાકર હરિહર ભટ્ટ

માર્ચ 14, 2009

 

૨૦૦૮માં “ચાલો ગુજરાત”માં શ્રી પ્રવિણ પટેલ સાથે તેમની મુલાકાત થયેલ્. સ્વભાવે ભાવુક અને ભોળા પરંતુ અમેરીકન જીવનનાં દરેક આટાપાટા ઝીલી ખમતીધર ઉભેલો ગુજરાતી ભાષાનાં ચાહક તરીકે પહેલી છાપ પડી. ૧૯૬૯ માં સીવીલ એન્જીનીયર થઈને ન્યુ યોર્કમાં વ્યસ્ત જીવન વિતાવ્યુ

sudhakar-bhatt” એક જ દે ચિનગારી”નાં સર્જક શ્રી હરિહર ભટ્ટનાં સંતાન તરીકે તેમણે તે કાવ્ય સંગ્રહ્નું ૨૦૦૩માં પૂનઃમુદ્રણ કરાવ્યું. જેનુ વિમોચન શ્રી મધુ રાયે કર્યુ હતુ. ઇ.સ્ ૨૦૦૮માં તેની બીજી આવૃત્તિ બહાર પડી સાથે સાથે આસીત દેસાઇના સ્વર બંધનોમાં સંગીત સીડી બહાર પડી

ગુજરાત દર્પણની સાહિત્ય સભામાં  કાવ્યો વાંચતા અને પોતાનો કાવ્યસંગ્રહ આપવાની મહેચ્છા સાથે જીવતા આ કવિ સંતાન ને તેમના નિવૃત્ત જીવનની શત શત શુભ કામના.

One Comment leave one →
 1. Girish Parikh permalink
  માર્ચ 16, 2009 8:12 પી એમ(pm)

  Sri Sudhakarbhai: 3/16/09
  Namaste.
  Subodh Harihar Bhatt was my classmate in LD Engineering College, Ahmedabad. He was my close firiend. Please let me know where he is now. Please send me his contact info including E-mail address.
  Please send your E-mail address & phone number also. Thanks.
  –Girish Parikh

  E-mail: girish116@yahoo.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: