કંટેન્ટ પર જાઓ

પ્રવિણ શાહની ગુર્જર કાવ્ય ધારા

માર્ચ 7, 2009

 

પ્રવિણભાઈ  વિજ્ઞાનનાં સ્નાતક.. વડોદરાની રસાયણીક કંપનીમાં થી નિવૃત્તિ લઈ તેમના પ્રિય કાવ્ય વાંચનનાં શોખને બળ મળે તેવી પ્રવૃત્તિ શોધતા હતા અને ગુજરાતી બ્લોગર થયા.૧૪મી જુલાઈ ૨૦૦૮નાં દિવસે શરુ કરેલ આ બ્લોગ  માર્ચની સાત્મી તારીખે ૧૩૦૦૦ ઉપર મુલાકાતો બતાવે છે તે તેમની ઉત્તમ વાંચન અને તેમાથી ગમતી સુંદર કૃતિઓનાં ચયન નું પરિણામ છે. કદાચ લયસ્તરો કે જે તેમનો મનગમતો બ્લોગ છે તેને બહુ નીકટતાથી માનતા હશે અને તે પ્રમાણે વર્તતા હશે. તેઓ જાતે જ કહે છે હું કવિ નથી પરંતુ સમય જતા આ વાંચન તેમને સર્જન તરફ લઈ જાય તેવી શુભેચ્છા સાથે તેમનો પરિચય તેમનાજ શબ્દોમાં…

 

 

y1ppxnr3fsw2_-ztjigcqwcib_kflmbzs04i8uubrhwtpf90x9bvlqmcifi0ai4zi0c-r6ba0n7ijs1 

મારું નામ પ્રવિણ શાહ, હું વડોદરા મુકામે વસવાટ કરું છું. નાનપણથી જ મારા ઓછાબોલા, શાંત અને થોડા ઘણા આળસુ સ્વભાવે મને પુસ્તકો વાંચતો કર્યો. કાળક્રમે, પદ્ય મારો પ્રિય વિષય રહ્યો. થોડું ઘણું લખ્યું પણ ખરું. એ પછી તો ઘણો સમય પસાર થઈ ગયો, ફરી લખવાનું બન્યું નથી. પરંતું મૂળથી હું સાહિત્યપ્રેમી રહ્યો, એટલે કૉમ્પ્યુટરનું માઉસ હાથમાં આવતાં ગુજરાતી વેબ જગતમાં ફરતો થયો. અહીં કવિતાપ્રેમ ફરી આગળ આવ્યો. ગુજરાતી બ્લોગ્સ જેવા કે ટહુકો’, લયસ્તરો’, ગુજરાતીકવિતા, રીડગુજરાતી વગેરે મને ખૂબ ગમ્યા, તેમાંથી પ્રેરણા લઈને આજે 14 જુલાઈ, 2008ના રોજ આ બ્લોગની શરૂઆત કરું છું. www.aasvad.wordpress.com

 

ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડા પ્રયાસ રૂપે આ બ્લોગ આ૫ સૌની સમક્ષ નમ્ર ભાવે રજુ કરું છું.  આ બ્લોગ દ્વારા હું આપ સૌ ને ગુજરાતી સાહિત્યના માનવંતા કવિઓની કવિતા, ગઝલ, મુક્તકો  વગેરે અનેકવિધ રચનાઓનું રસપાન કરાવવા ઈચ્છું છું.

 Thanks to http://gujaratibloggers.com/blog/2008/10/gujarati-blogger45-pravin-shah/

Contact : pravin91us@yahoo.com

Advertisements
One Comment leave one →
  1. preetam lakhlani permalink
    જુલાઇ 2, 2009 4:20 પી એમ(pm)

    Pravinbhai is very nice editor, There is no question mark for his kavita love?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: