કંટેન્ટ પર જાઓ

અંતરના ઉંડાણમાંથી અને તેજાબનાં અખીલ સુતરીયા

જાન્યુઆરી 27, 2009

atvlogo

ટેકનોલોજીમાં બે તબક્કા આગળ ચાલનારો વ્યવસ્થીત વાતોને પોતાના લહેંકા અને અંદાજ થી રજુ કરતો અખીલ તેના અખિલ ટીવીનાં પહેલા અંકથી વિચારવંત લાગતો..માઈક અને નેટ્વર્કથી મે પહેલી વખત એની સાથે વાત કરી તો મામાની પોળ નો બાળપણ નો ગોઠીયો નીકળ્યો..સમયનાં અભાવે અને સાઢા અગીયાર કલાકનાં તફાવત થી બહુ વાતચીત ચાલી નહિ પણ આજે તેના વિશેનો અભિયાન માં આવેલો લેખ વાંચ્યા પછી એક જ વાક્ય મગજમાં ઘુમરાય છે “સમાજને હજી આવા અનેક  અખિલની જરુર છે.”

as_02

તેમનામાં જે ખુમારી છે તે ખુમારી તેમને સારા લેખક અને વિચારવંત સમાજ સુધારક જરુર બનાવી શકશે અને જે રીતે તેઓ તેમના ” માર્ગદર્શન્”નાં અભિયાનો તળ પ્રકારથી લે છે તે જોતા તેઓ ફક્ત એકલી ભાષાની જ નહિ પણ સમગ્ર ગુજરાતની ચિંતા કરે છે.આવા અખિલો કાં તો  ઇન્દુલાલ યાજ્ઞીક બને કાં રવિશંકર મહારાજ્..પણ જો ભુલે ચુકે પૈસો અડ્યો કે નડ્યો તો તેમને પાકા રાજકરણી બનતા કોઇ ન રોકી શકે…જો પદ પૈસો અને પ્રતિષ્ઠા થી દુર રહી ને કાર્યરત થશે તો આ દુરદર્શી આત્મા યુગ પુરુષ પણ બની શકશે તેવા એંધાણ તો છે જ્…

તેમની વેબ સાઈટ છે
1. www.akhiltv.com  ( We Inspire) 
2. www.akhilsutaria.wordpress.com અંતરના ઉંડાણમાંથી દિલની વાત, દિમાગથી –  
3. www.tejaab.wordpress.com તેજાબ

 4. www.akhiltv.podbean.com

 5. http://groups.google.co.in/group/akhiltv  અખિલ ટીવીનું ગુજરાતી ઇ મુખપત્ર

Akhil’s article from Abhiyan
akhil-abhiyan-col-1
akhil-abhiyan-col-2

One Comment leave one →
 1. જાન્યુઆરી 28, 2009 10:27 પી એમ(pm)

  Dear Akhil,

  Since we start greeting and connecting via internet we felt that we need to work to gather home away from home for Gujarat and Gujarati.
  We need all what we can get for uplifting our young and old of Gujarat.
  YOU WILL SERVE THE SEED YOU PLANTED.
  bUT NEED TO TOIL THE MIND OF ALL IN GUJARAT.
  We are going to stay with you as always.

  આવા અખિલો કાં તો ઇન્દુલાલ યાજ્ઞીક બને કાં રવિશંકર મહારાજ્..પણ જો ભુલે

  ચુકે પૈસો અડ્યો કે નડ્યો તો તેમને પાકા રાજકરણી બનતા કોઇ ન રોકી શકે…

  જો પદ પૈસો અને પ્રતિષ્ઠા થી દુર રહી ને કાર્યરત થશે તો આ દુરદર્શી આત્મા યુગ

  પુરુષ પણ બની શકશે તેવા એંધાણ તો છે જ્.

  http://www.bpaindia.org
  http://www.yogaeast.net

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: