કંટેન્ટ પર જાઓ

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા

લેખક અને વાચક વચ્ચે કડી થવાનુ સ્વપ્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

વાચકો અને લેખકોના અપ્રત્યક્ષ સંબંધને જીવંત કરવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

પ્રકાશકોની ગ્રંથ શુચીને હાથવગી બનાવવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

પુસ્તકાલયોને જરૂરી માહીતિ પહોંચાડવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

આપનો સહકાર, સલાહ અને સુચનો દરેક પ્રકારે આવકારનીય

લેખક મિત્રો, પ્રકાશક મિત્રો, પુસ્તકાલયોનાં ગ્રંથાપાલકો અને પુસ્તક વિક્રેતા મિત્રો

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા આદરેલા આ પ્રયત્નમાં વિગતે વાત કરવાની આપ સૌ સાથે ઈચ્છા છે.

અમને આપનો ઇ મેલ , સંપર્ક નંબર અને બ્લોગ વિશે માહીતિ આપશો?

અમે તેને જગ જાહેર કરી   આપને વિશ્વભરમાંથી વાચકો મેળવી આપવામાં સફળ બની શકીશું.

શત શત વંદનો

 

urminosaagar@yahoo.com

shree49@yahoo.com

vijaykumar.shah@gmail.com

vishal_monpara@yahoo.com

 

 

18 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 6:04 પી એમ(pm)

  માનનીય શ્રી વિજયભાઇ, શ્રી વિશાલભાઇ , ઉર્મી તથા જયશ્રી , ખરેખર આ ભગીરથ

  કાર્ય માટે આપ સહુ ને હાર્દિક અભિનંદન ..!!

 2. જાન્યુઆરી 17, 2009 1:49 એ એમ (am)

  આપણી ગુજરાતી ભાષાને જીવંત અને સમ્રુદ્ધ બનાવાનો તમારો નમ્ર પ્રયાસ ઘણો જ પ્રશંસાપાત્ર છે. દુનિયાભરના બાળકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ – સૌ કોઇ અહીંથી પ્રેરણા લઈ આપણી ભાષાના સર્વાંગી વિકાસ માટે જરૂરી મનોબળ એકત્ર કરી ભાષા પ્રત્યેનો સનાતન પ્રેમ વ્યક્ત કરે; જરૂરી પગલા ભરે.

 3. જાન્યુઆરી 17, 2009 10:12 પી એમ(pm)

  “આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા”

  Let us unit connect with our Total love and Respect for others with words,action and speak and write correctly with Grammer..

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 4. ફેબ્રુવારી 12, 2009 4:16 એ એમ (am)

  મા. વિજયભાઇ વિશાલભાઇ ઉર્મિબેન જયશ્રીબેન તમારા આ ભગીરથ કાર્ય

  માટે ખુબ ખુબ અભિનંદન..બ્લોગ જગત મા આપ ચારેય કોઇ શબ્દોના

  મોહતાજતો નથી જ પરંતુ સાથે સાથે બીજા સર્જકો ને સાથે લઇ ચલવાની આ

  લાગણીઓ ……

  જિંદાદિલી એ જીદંગીનુ બહુજ મોટુ નામ છે

  સદભાવના ને ભાઇચારો એ એનો અજાંમ છે

  આભારસહ અભિનંદન

  ભરત દેસાઇ [સ્પંદન]

 5. ફેબ્રુવારી 23, 2009 9:11 એ એમ (am)

  aap saune amaraashat shat vandan,
  gopal

 6. ફેબ્રુવારી 24, 2009 5:19 એ એમ (am)

  sundar pravrutti… !!

  khub khub abhinandan…

 7. માર્ચ 10, 2009 3:10 પી એમ(pm)

  excellent!!! અભિનંદન

  with best wishes

 8. જુલાઇ 13, 2009 11:10 એ એમ (am)

  આપ સહુ ને હાર્દિક અભિનંદન

 9. સપ્ટેમ્બર 20, 2009 10:42 એ એમ (am)

  બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ખરેખર હ્રદયપૂર્વકના ધન્યવાદ !

 10. jayshree sachania permalink
  ઓક્ટોબર 11, 2009 12:17 પી એમ(pm)

  Vijaybhai ,bahu saras kam kari rahya cho,bhulati jati gujarati bhasha ne jivant rakhva praytno to karva j joeye.tamara aa kam ma koi madad ne jarur hoy to jarur karisu.

 11. Haresh Kanani permalink
  નવેમ્બર 1, 2009 6:00 પી એમ(pm)

  સરસ કાર્ય કરી રહ્યા છો. ખરેખર ધન્યવાદ !
  http://palji.wordpress.com

 12. માર્ચ 25, 2010 5:31 એ એમ (am)

  મને આનંદ થયો કે મારી સાથે તમારા જેવા મિત્રો પણ નેટ પર મળી રહેશે.

 13. kanu yogi permalink
  ઓક્ટોબર 17, 2010 5:39 એ એમ (am)

  You are doing a fantastic work, Congratulations to you.

 14. jitendra patel permalink
  માર્ચ 31, 2011 2:26 પી એમ(pm)

  વિજયભાઈ અને તમામ મિત્રો,
  ગુજરાત સાહીત્ય સંગમ ના નામે ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરવાના સફર વિચાર બદલ આપને ખુબ ખુબ અભિનંદન

 15. એપ્રિલ 25, 2011 8:36 એ એમ (am)

  GUJRATI BHSHA NE JALAVAVA ANE TENI SAMRUDHI NO AMULAY VARSO GUJRATIO SIDHI PAHOCHADVA BADAL TAMARA UTTAM SEVA KARYNE KARUNA SABHAR ANT; KARAN NA ABHINANDAN.

 16. vipulsinh permalink
  જુલાઇ 7, 2012 5:28 એ એમ (am)

  sir, aap ni book vachine mane vadhare ruchhi thay che, atala mete me net mathi aapni book refer karvani khubaj echha che. aap ni darek book vachvi che,

 17. એપ્રિલ 12, 2016 5:10 પી એમ(pm)

  Doing Fantastic work

 18. jagdish shah [ zabdiya] permalink
  સપ્ટેમ્બર 7, 2016 2:29 પી એમ(pm)

  khub khub abhar

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: