Comments on: વળાંક પર મળવા જેવો સર્જક કીર્તિકાંત પુરોહિત

By: manharmody
ચોતરફ મીઠી નદીઓ ઠાલવી થાક્યો,

ના ગમ્યું’તું દરિયાને રહેવું સદા ખારું.

દીવડો માથે સતત મૂકી ઉભો તોયે,

થાંભલાને વેઠવાનું હોય અંધારૂં.

બહુ જ અર્થસભર અને સોંસરી ઉતરી જાય તેવી ગઝલ્.

-મન પાલનપુરી

By: અલગારું « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
[...] કવિના પરિચય માટે અહીં ક્લીક કરો>  Kirtikant Purohit [...]

By: Pinki
very nice to c u …!!

it’s like to meet personally.

regards,

kirtiuncle and vijayuncle, too …..

By: એવું શાને ? « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
[...] કવિના પરિચય માટે અહીં ક્લીક કરો–  Kirtikant Purohit [...]

By: manharmody
કીર્તિકાન્તભાઈ વિષે આપના બ્લોગમાં વાચી ખુબ આનંદ થયો. મારે માટે તો તેઓ પથદર્શક છે. વડોદરામાં ‘બુધસભા’ માં મને દોરી જનાર અને રશિદ મીર સાહેબ અને ‘નાશાદ’ સાહેબ અને બુધસભાના અન્ય કવિમિત્રો સાથે પરિચયના તેઓ નિમિત્ત છે. સારા ગઝલકાર અને તેથીયે વધુ સારા માનવી એવા શ્રી કીર્તિકાન્ત પુરોહિત ને તંદુરસ્તીભર્યા દીર્ઘાયુષ્યની શુભેચછાઓ અને તેમના હાથે ગઝલ મહારાણીની સેવા થતી રહે તે જ અભિલાષા.

- ‘મન’ પાલનપુરી

By: P Shah
એક મળવા જેવા માણસને મળીને ખૂબ આનંદ થયો.

By: Natver Mehta
આવા કવિઓ અને સાહિત્યસેવકો છે એટલે તો આપણી ગુજરાતી અજરા અમર છે.

By: Kirtikant Purohit
આપ સૌનો વ્યક્તિગત આભારી છું.

શ્રી વિજયભાઇ દરેક મિત્રોને મારો આભાર પહોંચાડ્વા વિનંતિ.

By: ઊર્મિ
સ-રસ માહિતી… અને સુંદર ગઝલ !

By: દક્ષેશ
એમની ગઝલોનો આસ્વાદ અવારનવાર માણીએ છીએ, એમના વિશેની માહિતી જાણી આનંદ થયો. વડોદરામાં કીર્તિસ્તંભ છે, એનો ઈતિહાસ જૂનો થઈ ગયો. હવે આવી હસ્તીઓ વડોદરાને કીર્તિમાન રાખે છે …