Skip to content

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા

લેખક અને વાચક વચ્ચે કડી થવાનુ સ્વપ્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

વાચકો અને લેખકોના અપ્રત્યક્ષ સંબંધને જીવંત કરવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

પ્રકાશકોની ગ્રંથ શુચીને હાથવગી બનાવવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

પુસ્તકાલયોને જરૂરી માહીતિ પહોંચાડવાનો પ્રયત્ન એટલે ગુજરાતી સાહિત્ય સંગમ

આપનો સહકાર, સલાહ અને સુચનો દરેક પ્રકારે આવકારનીય

લેખક મિત્રો, પ્રકાશક મિત્રો, પુસ્તકાલયોનાં ગ્રંથાપાલકો અને પુસ્તક વિક્રેતા મિત્રો

આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા આદરેલા આ પ્રયત્નમાં વિગતે વાત કરવાની આપ સૌ સાથે ઈચ્છા છે.

અમને આપનો ઇ મેલ , સંપર્ક નંબર અને બ્લોગ વિશે માહીતિ આપશો?

અમે તેને જગ જાહેર કરી   આપને વિશ્વભરમાંથી વાચકો મેળવી આપવામાં સફળ બની શકીશું.

શત શત વંદનો

 

urminosaagar@yahoo.com

shree49@yahoo.com

vijaykumar.shah@gmail.com

vishal_monpara@yahoo.com

 

 

15 Comments leave one →
  1. January 16, 2009 6:04 pm

    માનનીય શ્રી વિજયભાઇ, શ્રી વિશાલભાઇ , ઉર્મી તથા જયશ્રી , ખરેખર આ ભગીરથ

    કાર્ય માટે આપ સહુ ને હાર્દિક અભિનંદન ..!!

  2. January 17, 2009 1:49 am

    આપણી ગુજરાતી ભાષાને જીવંત અને સમ્રુદ્ધ બનાવાનો તમારો નમ્ર પ્રયાસ ઘણો જ પ્રશંસાપાત્ર છે. દુનિયાભરના બાળકો, વિદ્યાર્થીઓ, અને વાલીઓ – સૌ કોઇ અહીંથી પ્રેરણા લઈ આપણી ભાષાના સર્વાંગી વિકાસ માટે જરૂરી મનોબળ એકત્ર કરી ભાષા પ્રત્યેનો સનાતન પ્રેમ વ્યક્ત કરે; જરૂરી પગલા ભરે.

  3. January 17, 2009 10:12 pm

    “આપણી માતૃભાષા ગુજરાતીને સમૃધ્ધ કરવા”

    Let us unit connect with our Total love and Respect for others with words,action and speak and write correctly with Grammer..

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  4. February 12, 2009 4:16 am

    મા. વિજયભાઇ વિશાલભાઇ ઉર્મિબેન જયશ્રીબેન તમારા આ ભગીરથ કાર્ય

    માટે ખુબ ખુબ અભિનંદન..બ્લોગ જગત મા આપ ચારેય કોઇ શબ્દોના

    મોહતાજતો નથી જ પરંતુ સાથે સાથે બીજા સર્જકો ને સાથે લઇ ચલવાની આ

    લાગણીઓ ……

    જિંદાદિલી એ જીદંગીનુ બહુજ મોટુ નામ છે

    સદભાવના ને ભાઇચારો એ એનો અજાંમ છે

    આભારસહ અભિનંદન

    ભરત દેસાઇ [સ્પંદન]

  5. February 23, 2009 9:11 am

    aap saune amaraashat shat vandan,
    gopal

  6. February 24, 2009 5:19 am

    sundar pravrutti… !!

    khub khub abhinandan…

  7. March 10, 2009 3:10 pm

    excellent!!! અભિનંદન

    with best wishes

  8. July 13, 2009 11:10 am

    આપ સહુ ને હાર્દિક અભિનંદન

  9. September 20, 2009 10:42 am

    બહુ જ સરસ કાર્ય કરી રહ્યા છો. ખરેખર હ્રદયપૂર્વકના ધન્યવાદ !

  10. jayshree sachania permalink
    October 11, 2009 12:17 pm

    Vijaybhai ,bahu saras kam kari rahya cho,bhulati jati gujarati bhasha ne jivant rakhva praytno to karva j joeye.tamara aa kam ma koi madad ne jarur hoy to jarur karisu.

  11. Haresh Kanani permalink
    November 1, 2009 6:00 pm

    સરસ કાર્ય કરી રહ્યા છો. ખરેખર ધન્યવાદ !
    http://palji.wordpress.com

  12. March 25, 2010 5:31 am

    મને આનંદ થયો કે મારી સાથે તમારા જેવા મિત્રો પણ નેટ પર મળી રહેશે.

  13. kanu yogi permalink
    October 17, 2010 5:39 am

    You are doing a fantastic work, Congratulations to you.

  14. jitendra patel permalink
    March 31, 2011 2:26 pm

    વિજયભાઈ અને તમામ મિત્રો,
    ગુજરાત સાહીત્ય સંગમ ના નામે ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરવાના સફર વિચાર બદલ આપને ખુબ ખુબ અભિનંદન

  15. April 25, 2011 8:36 am

    GUJRATI BHSHA NE JALAVAVA ANE TENI SAMRUDHI NO AMULAY VARSO GUJRATIO SIDHI PAHOCHADVA BADAL TAMARA UTTAM SEVA KARYNE KARUNA SABHAR ANT; KARAN NA ABHINANDAN.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.